સાઈટ વિશે...

મિત્રો

બાળકના જન્મ પછી આ વિશ્વમાં આપણુ પ્રથમ કાર્ય છે આપણા આ સંતાનને રક્ષણ આપવુ. આ રક્ષા શિશુને અનેક પ્રકારે મળે છે, જેમકે માતા પોતાના પ્રેમ-હૂંફ અને ધાવણ થી આપે છે તો પિતા તેની આર્થિક અને સામાજીક જવાબદારીઓ અદા કરીને આપે છે. આવીજ એક રક્ષા આપણે તેની કરવાની છે ચેપી રોગથી અને તેના માટે જરુરી છે રસીકરણ. રસીકરણ એક એવુ રક્ષાસૂત્ર છે જે દરેક પરિવાર પોતાના વ્હાલસોયા સંતાનને બાંધી અનેક ચેપી રોગ સામે તેનુ ભાવિ સુરક્ષિત કરી શકે છે.આશા છે આ વેબ સાઈટ પર આપને બાળકોના રસીકરણ વિશે તમામ માહિતી મળી રહેશે.

આ વેબ સાઈટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર(Internet Explorer) અને google chrome માં વધુ સારી રીતે જોઈ શકાય છે.

સાઈટ ની રચના-સંકલન અને લેખન ડો.મૌલિક શાહ દ્વારા કરવામાં આવેલુ છે. આ વેબસાઈટનું સંચાલન - આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

આપના સાઈટ વિશેના અભિપ્રાયો અમને ચોક્કસ આપશો. આ માટે સાઈટ પર વ્યવસ્થા છે.

આપના જે તે લેખ વિષયક પ્રશ્નો અને અભિપ્રાય કૃપા કરી જે-તે લેખ નીચે કોમેંટસ સ્વરુપે આપ લખી આપશો.