રોગ અને રસીઓ વિશે



આપને જે રસી/રોગ વિશે માહિતી જોઈતી હોય તે ક્લિક કરો અને જાણૉ... 

રસીનુ નામ

કયા રોગથી રક્ષણ આપશે ?

બી.સી.જી.


ટી.બી.(ક્ષય)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર)

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન

પોલિયો

ન્યુમોકોકલ (પી.સી.વી. 7)

ન્યુમોનિયા

રોટા વાઈરસ

રોટા વાઈરસ - ઝાડા

ઓરી

ઓરી

એમ.એમ.આર.

મીઝલ્સ (ઓરી)
મમ્પસ (ગાલ પચોળિયુ )
રુબેલા (નૂર બીબી)


વેરીસેલા (ચિકનપોક્ષ )

અછબડા

હીપેટાઈટીસ - એ

સાદો કમળો

ટાઈફોઈડ

ટાઈફોઈડ

એચ.પી.વી.

સર્વાઈકલ કેન્સર

હડકવા

હડકવા

ઈન્ફ્લ્યુએંઝા

ઈન્ફ્લ્યુએંઝા

જાપાનીઝ એંસેફેલાઈટીસ

જાપાનીઝ એંસેફેલાઈટીસ

મેનિંગોકોકલ

મેનિંગોકોકસેમીયા

પી.પી.વી 23

ન્યુમોકોકલ ચેપ