સુસ્વાગતમ્...

રસીકરણ એ ખૂબ ઉત્તમ રીત છે રોગને ઉગતા પહેલા જ ડામી દેવાની ! નાના અને નાજુક શિશુનુ રક્ષણ કરવા દરેક માતા-પિતા તત્પર હોય છે ત્યારે આ સંદર્ભે તેમને ઘણી મૂંઝવણ રસીઓ અને તેમના અંગેની સલાહ વિશે હોય છે.મેડીકલ શબ્દો અને સલાહ તેમને વધુ મૂંઝવી દે છે આથી આ બ્લોગ દ્વારા સરળ ગુજરાતી ભાષામાં લોકો સુધી રસીઓ અને રસીકરણ વિશે માહિતી પહોંચાડી અને આવનારી પેઢીને રોગમુકત બનાવવાનુ કાર્ય આ બ્લોગનુ લક્ષ્ય છે.આપના ઉપયોગી સૂચનો આવકાર્ય છે કૃપા કરીને આપના પ્રતિભાવો લખશો.

0 comments:

Post a Comment