મિત્રો


આ વેબ સાઈટ હાલ નવા રંગ રુપ હેઠળ બની રહી છે. કાર્ય પૂર્ણ થયે ઘણા વિભાગો જોવા મળશે. થોડો સમય રાહ જોવા નમ્ર વિનંતી....

દોઢ(1½)  માસ- અઢી(2½) માસ અને સાડા ત્રણ(3½) માસ ની ઉંમરે રસીકરણ



દોઢ માસ (1½ માસ )
છ(6) અઠવાડીયા

રસીનુ નામ

કયા રોગ માટે ?


ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)*

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન

પોલિયો


અઢી માસ (2½ માસ )
દસ (10) અઠવાડીયા


ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)*

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન

પોલિયો


 સાડા ત્રણ માસ(3½માસ)
ચૌદ (14) અઠવાડીયા


ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)*

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન

પોલિયો


માતા પિતા સાથે ચર્ચા કર્યા પછી પસંદગીના આધારે


દોઢ-અઢી-સાડા ત્રણ માસ

ન્યુમોકોકલ (પી.સી.વી. 7)

ન્યુમોનિયા


દોઢ- ત્રણ માસ

રોટા વાઈરસ

રોટા વાઈરસ - ઝાડા


*આપના બાળકના વિશેષજ્ઞએ સુચિત કરેલ પત્રક અનુસાર અપાવવી. સમુહમાં એકસાથે આપી શકાતી રસીઓ (Combination vaccine) આપીને બાળકને લગાડવી પડતી સોય ની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આ માટે ઉપલબ્ધ વિકલ્પો અંગે બાળ રોગ વિશેષજ્ઞને પૂછવુ.



COPY RIGHTED TO DR.MAULIK SHAH (YEAR -2010), Any unauthorized printing,publishing in web or any audio video presentation of any of the part or full article is punishable in court of law.