દોઢ(1½) માસ- અઢી(2½) માસ અને સાડા ત્રણ(3½) માસ ની ઉંમરે રસીકરણ
દોઢ માસ (1½ માસ ) છ(6) અઠવાડીયા | રસીનુ નામ | કયા રોગ માટે ? | |||
ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) | ||||
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | ||||
હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)* | હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો) | ||||
એચ ઈંફ્લુએંઝા-બી | એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ | ||||
પોલીયો ઈન્જેક્શન | પોલિયો | ||||
અઢી માસ (2½ માસ ) દસ (10) અઠવાડીયા | ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) | |||
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | ||||
હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)* | હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો) | ||||
એચ ઈંફ્લુએંઝા-બી | એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ | ||||
પોલીયો ઈન્જેક્શન | પોલિયો | ||||
સાડા ત્રણ માસ(3½માસ) ચૌદ (14) અઠવાડીયા | ડી.પી.ટી. (ત્રિગુણી) | ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ) પર્ટુસીસ (મોટી ઉધરસ) ટીટેનસ (ધનુર) | |||
ઓ.પી.વી. (પોલિયોના ટીપા) | પોલિયો | ||||
હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)* | હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો) | ||||
એચ ઈંફ્લુએંઝા-બી | એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ | ||||
પોલીયો ઈન્જેક્શન | પોલિયો | ||||
માતા પિતા સાથે ચર્ચા કર્યા પછી પસંદગીના આધારે | |||||
દોઢ-અઢી-સાડા ત્રણ માસ | ન્યુમોકોકલ (પી.સી.વી. 7) | ન્યુમોનિયા | |||
દોઢ- ત્રણ માસ | રોટા વાઈરસ | રોટા વાઈરસ - ઝાડા | |||
*આપના બાળકના વિશેષજ્ઞએ સુચિત કરેલ પત્રક અનુસાર અપાવવી. સમુહમાં એકસાથે આપી શકાતી રસીઓ (Combination vaccine) આપીને બાળકને લગાડવી પડતી સોય ની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. આ માટે ઉપલબ્ધ વિકલ્પો અંગે બાળ રોગ વિશેષજ્ઞને પૂછવુ.
2 comments:
Very nice web portal develped sir..Congratulation to educate community og Gujarat.i would like to ask question that whhich is the ideal time/season to vaccinate 2 month child against Influenza virus?.. as i understanf that before the rising ttend of virus it can be given.
Ex..Before winter
Post a Comment